"Navesar"dr.rawal's Weblog

અમે બસ અહીં સુધી પહોંચ્યા…!
તફાવત એકધારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

સહજતાનો સહારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ખુલાસા કોણ પૂછે સાવ અમથી ધૂમ્રસેરોના ?

હથેળીમાં તિખારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન દરિયો, કે ન દરિયાની પરાકાષ્ઠા ગળે વળગી

તરસથી પર જુદારો લઈ, અમે બસ અહીં સુધી પહોચ્યા

અજાણ્યું કોણ છે, ઇતિહાસ બનતા પૂર્ણ કિસ્સાથી ?

નવીનતમ ફેરફારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?

પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની

દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?

ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

બદલતી પાત્રવરણી સ્પર્શ કરતી ગઈ, કથાનકને

પ્રસંગોથી પનારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?

મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.

ડો.મહેશ રાવલ

નવેસર/૧૦૦

-(વ્હાલા ભાઈ/બહેનો/વડીલો/મીત્રો,

મારો તૃતિય ગઝલ-સંગ્રહ “નવેસર” હું આપ સહુ સુધી પહોચાડવા,એ ગઝલ સંગ્રહની ગઝલો   http://navesar.wordpress.com  પર આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો હતો.

જેમાં ટોટલ ૧૦૦ ગઝલો છે, આજે મકરસંક્રાંતિ પર્વે ૧૦૦મી  છેલ્લી ગઝલ પોસ્ટ કરી રહ્યો છું

એટલે હવે http://navesar.wordpress.com    પર, કોઇ નવી ગઝલ પોસ્ટ નહીં થાય…..

પ્રથમ ગઝલથી જ આપ સહુએ સુંદર પ્રતિભાવથી આવકારી એક સન્માન બક્ષ્યું છે અને ઘણાં નામી અનામી ગુજરાતી બ્લોગ જગતના ભાઈ/બહેનોએ તો પોતાના બ્લોગપર નવેસરની ગઝલો પણ પોસ્ટ કરી આદર કર્યો છે…..

અહીં,

અત્યારસુધી, જેઓએ “નવેસર” ને પોતાના પ્રતિભાવ પુષ્પથી નવાજ્યો છે, સમય- સમયે જરૂર જણાઈ ત્યાં અમુલ્ય સૂચનો કર્યા છે એ દરેક સુજ્ઞજનો પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરૂં છું.

મારા અન્ય બ્લોગ

http://drmahesh.rawal.us અને

www.shabdaswar.blogspot.com   પર રાબેતામુજબ,નવી લખાતી જતી ગઝલો

પોસ્ટ થતી જ રહેશે,એને પણ આપનો સ-રસ આવકાર મળ્યો છે અને સતત મળતો જ રહેશે એ અપેક્ષા.

તો,

આજે  http://navesar.wordpress.com  પરથી આપ સહુની રજા લઈશ.

-આવજો !

-ડો.મહેશ રાવલ

તો નીકળજે !
ફૂલોની વાત લઈને નીકળાય,તો નીકળજે

સધ્ધર મિરાત લઈને નીકળાય, તો નીકળજે

ટહૂકાનો રંગ લીલો સચવાય એવી, ઝરમર

ભીની ઓકાત લઈને નીકળાય, તો નીકળજે !

એકાંતે કોણ આવે ? ભરચક ભરી જો, હરપળ

ઉજળી વિસાત લઈને નીકળાય, તો નીકળજે !

સપનાંથી એક ડગલું આગળ વધી, વિહરવા

નોંખી નિંરાત લઈને નીકળાય, તો નીકળજે !

ખાલીપો ખોતરીને ખંખેર – ખરશે અવઢવ

અજવાળી રાત લઈને નીકળાય, તો નીકળજે !

આકાશી રંગ આંજી, રંગીન પગલે-પગલે

અદકેરી જાત લઈને નીકળાય, તો નીકળજે !

વિસ્તારી જો નવેસર સંબંધ તારો, ખુદથી

ભીતરની વાત લઈને નીકળાય, તો નીકળજે !

ડો.મહેશ રાવલ

નવેસર/૯૯

બદલતું કથાનક !
આમ ખાલી અને આમ ભરચક હતો

ક્યાંક સર્વાનુમત, ક્યાંક રકઝક હતો !

થઈ ગયો સાવ અમથો -અલગ વાત છે

આ જ સંબંધ ક્યારેક, અઢળક હતો !

કોઇ અંદર સુધી ક્યાં કરે છે નજર ?

છેવટે,  હર નજરમાં સતત શક હતો !

ક્યાં સમંદર થવાની કરી જીદ મેં ?

ક્યાં નદીનો ય નિર્ણય, અચાનક હતો !

જે થયું તે થયું સ્હેજના ફેરમાં

ત્યારથી હું, બદલતું કથાનક હતો !

ડો.મહેશ રાવલ

નવેસર/૯૮

જુદી રીતથી….
ચાલ આજે મળીએ જુદી રીતથી

ખુદ સમયને દળીએ,જુદી રીતથી !

ખૂબ અક્કડ રહ્યાં,ખૂબ સજ્જડ રહ્યાં

સ્હેજ ભીતર વળીએ,જુદી રીતથી

બસ હવે બહુ થયું ઝૂરવું,ઝૂઝવું

મૃગજળોને છળીએ,જુદી રીતથી

હોય છે તોય ક્યાં હોય છે આપણાં ?

સગપણો સાંકળીએ,જુદી રીતથી

ક્યાંય ભળવું નથી,આ અડાબીડમાં

ક્યાંક બીજે ભળીએ,જુદી રીતથી

અર્ઘ્ય આપ્યા કર્યું ઊગતાં સૂર્યને

ગોંખલે,ઓગળીએ જુદી રીતથી !

ક્યાં મળે છે હવે મન,ફકત તન મળે

બેય રીતે મળીએ,જુદી રીતથી !

ડો.મહેશ રાવલ

નવેસર/૯૭

વાત કર મા !
ભૂલવાની વાત કર મા

ઝૂરવાની વાત કર મા

આવડત ક્યાં સાંધવાની !

તૂટવાની વાત કર મા

લાવ તરો હાથ ઝાલું

ડૂબવાની વાત કર મા !

થઈ જશે તણખો,સજીવન

તું હવાની વાત કર મા !

છે લકીરો પથ્થરો પર

ભૂંસવાની વાત કર મા

આજ છે અવસર અનેરો

તું,જવાની વાત કર મા !

માંડ જામી છે મહેફિલ

ઊઠવાની વાત કર મા !

ડો.મહેશ રાવલ

નવેસર/૯૬

હતું !
કોઇ અડધી લખેલી ગઝલમાં હતું

કોણ માની શકે જલ,કમલમાં હતું !

શું હતું ક્યાં ગયું પ્રશ્ન એ ક્યાં હતો ?

જે હતું તે બધું દરઅસલમાં હતું !

સ્હેજ પણ ક્યાં નહીંતર અપૂરતું હતું

તોય કેવી અકળ ગડમથલમાં હતું !

શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં

સત્ય,કડવું ભલે પણ અમલમાં હતું !

કોણ’કે છે મુકદર બદલતું નથી?

આજ એ પણ અહીં,દલબદલમાં હતું !

મૌન, છેલ્લેસુધી અવતરણ ચિહ્નમાં

‘ને હવે,આંસુઓની શકલમાં હતું !

ફેર શું હોય છે રૂપ ને ધૂપમાં ?

બેઉ,અડધે સુધી હર મજલમાં હતું !

ડો.મહેશ રાવલ

નવેસર/૯૫

જોઇલે !!
નિત્યના શણગાર બદલી જોઇલે

સ્વપ્નના વિસ્તાર બદલી જોઇલે !

પાત્રવરણી ક્યાં નહીંતર કમ હતી ?

આપસી વ્યવહાર બદલી જોઇલે

કેમ પોકળ થઈ ગયા દાવા બધાં ?

દોસ્ત ! દાવેદાર બદલી જોઇલે

જે નથી ખુલતાં, નહીં ખોલી શકે

અવનવા ઓજાર બદલી જોઇલે !

કોઇ આવ્યું આંસુઓને લૂછવા ?

હસ્તગત આધાર બદલી જોઇલે

આ, નવા વિક્સિત વખની છે વકલ

મારણો, ઉપચાર બદલી જોઇલે

શૂન્ય છે, તું શૂન્ય છે, તું શૂન્ય છે

કોઇપણ આકાર બદલી જોઇલે !!

ડો.મહેશ રાવલ

નવેસર/૯૪

અવઢવમાંથી…..
રસ્તામાંથી રસ્તો ફૂટે

પગલામાંથી અશ્વો ફૂટે

અવળા-સવળા,વાંકા-ચૂંકા

ટપકામાંથી  નક્શો ફૂટે

વધઘટ થાતાં તડકા-છાંયા

ભ્રમણામાંથી  પ્રશ્નો ફૂટે

જીવન સુક્કાં,પાપણ ભીની

શમણામાંથી તથ્યો ફૂટે

કારણ-તારણ સ્થિતિસ્થાપક

અફવામાંથી ફણગો ફૂટે

સુક્કા સાથે બળતાં લીલાં

તણખામાંથી તણખો ફૂટે

અવઢવમાંથી ટપકે અવસર

મનખામાંથી મનખો ફૂટે !

ડો.મહેશ રાવલ

નવેસર/૯૩

તમને ઘણીખમ્મા !
આ નોંધારાનાં મઘમઘતા આધાર,તમને ઘણીખમ્મા

કે,બરછટ તડકે વરસ્યા અનરાધાર,તમને ઘણીખમ્મા !

લીલા-પીળા સપના, પાપણની ધારમાથે ઝળુંબીયા

રૂડા અવસરના ઝાંઝરની ઝનકાર,તમને ઘણીખમ્મા !

લખશું તાંબાના પતરા જેવી જાત માથે,શબદ વીના

ઘેરાતી આંખે ઘુંટાતા મલ્હાર,તમને ઘણી ખમ્મા !

વરસાદી આંખે અંજાશે દરિયો,નવોઢા નદી ભીનો

સધ્ધર થઈ,સધ્ધર કરવાના વ્યવહાર તમને ઘણીખમ્મા !

ઓગળતાં દીવે ઓગળશે એકાંતઘરની અકળલીલા

હેતલ હેલ્લારે સળવળતાં શણગાર,તમને ઘણીખમ્મા !

ડો.મહેશ રાવલ

નવેસર/૯૨

જોખમ હતું…!
અર્થ વિસ્તારવામાં ય જોખમ હતું

પારદર્શક થવામાં ય જોખમ હતું

કોણ ,કોના ભરોસે તરી જાય છે ?

એ વિષય છેડવામાં ય જોખમ હતું

આ જ વેષે મને ઓળખે છે બધા

વેષ બદલાવવામાં ય જોખમ હતું !

શક્ય છે, માર્ગ બદલાય આગળ જતાં

સ્વીકૃતિ આપવામાં ય જોખમ હતું

ઠીક છે આ અજાણ્યાપણું, આમ તો

જાણતલ થઈજવામાં ય જોખમ હતું

કૈંક એવા તબક્કે હતી, જિંદગી

ફેરવી તોળવામાં ય જોખમ હતું !

શું કરૂં જો ન આગળ વધારૂં, શ્વસન ?

સ્હેજ અટકી જવામાં ય જોખમ હતું !

ક્યાંક પ્રશ્નાર્થ, આશ્ચર્ય સમજાય તો ?

કેમ છો ? પૂછવામાં ય જોખમ હતું

શું થશે જો પરત સાવ ખાલી ફરે ?

હાથ લંબાવવામાં ય જોખમ હતું !

ડો.મહેશ રાવલ

નવેસર/૯૧