ખોતર મને

લે,આ ઊભો સાક્ષાત હું,ખોતર મને !
અફવા નથી,છું વાત હું,ખોતર મને !

જળમાં રહીને જળવિષે શું બોલવું ?
છું લીલ જેવી જાત હું,ખોતર મને !

નક્કી નથી,પણ તોય નક્કી છે બધું
એ જ્ઞાનથી છું જ્ઞાત હું,ખોતર મને!

છે શક્યતા જ્યાં લાગણીનાં ભેજનીં
ત્યાં-ત્યાં પ્રગટ મિરાત હું,ખોતર મને!

મારા સ્વભાવે માત્ર છે લીલોતરી
લાવણ્યમય ઓકાત હું,ખોતર મને!

ડૉ.મહેશ રાવલ

નવેસર/૧

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: