જોઇલે !!

img_6519

નિત્યના શણગાર બદલી જોઇલે
સ્વપ્નના વિસ્તાર બદલી જોઇલે !

પાત્રવરણી ક્યાં નહીંતર કમ હતી ?
આપસી વ્યવહાર બદલી જોઇલે

કેમ પોકળ થઈ ગયા દાવા બધાં ?
દોસ્ત ! દાવેદાર બદલી જોઇલે

જે નથી ખુલતાં, નહીં ખોલી શકે
અવનવા ઓજાર બદલી જોઇલે !

કોઇ આવ્યું આંસુઓને લૂછવા ?
હસ્તગત આધાર બદલી જોઇલે

આ,નવા વિક્સિત વખની છે વકલ
મારણો, ઉપચાર બદલી જોઇલે

શૂન્ય છે, તું શૂન્ય છે, તું શૂન્ય છે
કોઇપણ આકાર બદલી જોઇલે !

ડો.મહેશ રાવલ
નવેસર/૯૪

Advertisements

2 Responses to “જોઇલે !!”

 1. શૂન્ય છે, તું શૂન્ય છે, તું શૂન્ય છે
  કોઇપણ આકાર બદલી જોઇલે !!

  વાહ , શૂન્યનો નાદ અદભૂત, સુંદર!

 2. Enjoyed all the gazals. Very glad. keep it up.
  Have creative days.

  Saryu Parikh
  http://www.saryu.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: